Thursday, January 15, 2015

जिस नज़र से आपको नज़र ना लगे

नज़र को नज़र की खबर ना लगे,
कोई अच्छा भी इस कदर ना लगे,
आपको देखा है बस उस नज़र से,
जिस नज़र से आपको नज़र ना लगे

Ek galti hajaro sapne jala kr raakh deti hain

Ek pahchan hajaro Dost bana deti hain,
Ek muskaan hajaro gum bhula deti hain
Zindagi ke safar me sambhal kar chalna
Ek galti hajaro sapne jala kr raakh deti hain

Jo dard ko samajh sake wahi hamdard hain

Jaha sar jhuk jaye wahi khuda ka ghar hain
Jaha nadi mil jaye wahi samundar hain.. 
Es zindagi mein dard toh sabhi dete hain 
Jo dard ko samajh sake wahi hamdard hain

Wednesday, July 10, 2013

પણ બીજાને હસાવતા રેહવું મને ગમે છે…

પાનખર માં વસંત થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
આંખ તો ભીની રેહવાની જીવનમાં,
પણ બીજાને હસાવતા રેહવું મને ગમે છે…

Friday, May 10, 2013

ખૂશ્બૂથી છવાયેલા ફૂલોને રાખું છું

હું કોણ છુ? હુ કેવો છુ? હોઠો પર હસી રાખું છું,
હસીમાં પણ અશ્રુંઓની ઝલક છૂપાવી રાખું છું..
દુનિયાની દુનિયાદારી રાખું છું,
પ્રેમના વિરહનું ગમ રાખું છું..
ખૂશ્બૂથી છવાયેલા ફૂલોને રાખું છું

Monday, May 6, 2013

તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

Monday, April 22, 2013

બસ જોવાનો અંદાજ જરાક અલગ હોય છે

નિખાલસ મન નો નિખાર અલગ હોય છે,
દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે.
આંખો તો હોય સહુની સરખી,
બસ જોવાનો અંદાજ જરાક અલગ હોય છે

Sunday, April 21, 2013

Dil-E-Bechain Ko Kuch Aaram Mil Jaye.


Bas Mujhe Tera Ek Salam Mil Jaye,
Salam Ke Sath Ek Paigam Mil Jaye,
Khush Hai Tu Mere Bina Bhi Ye Jan Kar,
Dil-E-Bechain Ko Kuch Aaram Mil Jaye.