મળ્યું તો મળ્યું ઝાંઝવું અને એ પણ મુશળધાર
બારમાસી એ વાદળું આભાસી અનરાધાર..
એક તૂટે ને તેર જોઉં હું સપનાઓ ની ભરમાર
મિલકત કોના બાપ ની હું લુંટાવું પારાવાર
બારમાસી એ વાદળું આભાસી અનરાધાર..
એક તૂટે ને તેર જોઉં હું સપનાઓ ની ભરમાર
મિલકત કોના બાપ ની હું લુંટાવું પારાવાર