Friday, April 19, 2013

Kehjo Samasyao Ne Ke Maro Prabhu Mari Nikat Che..!”

“Kehtaa Nai Kadi Prabhu Ne, Ke Mari Samasya Vikat Che,
Kehjo Samasyao Ne Ke Maro Prabhu Mari Nikat Che..!”

Prem Nu Pustak Vanchi Rahyo Hato Hu..


Prem Nu Pustak Vanchi Rahyo Hato Hu..
Maru Pan Nam Ema Jodayelu Nikadyu..
Me Jyare Mara Nam Nu Paanu Kholyu..
Nasib To Juo Maru Ke Ej Paanu Faatelu Nikadyu..

સૌની ઝીંદગી માં કૈક ફર્ક હોય છે ,

સૌની ઝીંદગી માં કૈક ફર્ક હોય છે ,
જુકેલી નજરો નો પણ કૈક અર્થ હોય છે ,
તફાવત હોય છે ફક્ત જોનાર ની નજરો માં ,
બાકી હસતા ચેહરા પાછળ પણ કૈક દર્દ હોય છે .

સંપત્તિ અને સન્મતિ

જીવનમાં બે વસ્તુઓનો સંઘર્ષ સતત ચાલ્યા કરે છે
સંપત્તિ અને સન્મતિ
જ્યાં સંપત્તિ હોય ત્યાં ઘણી વાર સન્મતિ નથી હોતી
અને જ્યાં સન્મતિ હોય ત્યાં સંપત્તિ નથી હોતી..!!