સૌની ઝીંદગી માં કૈક ફર્ક હોય છે ,
જુકેલી નજરો નો પણ કૈક અર્થ હોય છે ,
તફાવત હોય છે ફક્ત જોનાર ની નજરો માં ,
બાકી હસતા ચેહરા પાછળ પણ કૈક દર્દ હોય છે .
જુકેલી નજરો નો પણ કૈક અર્થ હોય છે ,
તફાવત હોય છે ફક્ત જોનાર ની નજરો માં ,
બાકી હસતા ચેહરા પાછળ પણ કૈક દર્દ હોય છે .
No comments:
Post a Comment