Pyar Barish Ka Nam Nahi Ke Barse Or Tham Jaye Pyar Suraj Nahi Ke Chamke Or Dub Jaye Pyar To Nam Hai Sans Ka Jo Chale To Zindgi Or Ruke To Maut Ban Jaye…
Prem Nu Pustak Vanchi Rahyo Hato Hu..
Maru Pan Nam Ema Jodayelu Nikadyu..
Me Jyare Mara Nam Nu Paanu Kholyu..
Nasib To Juo Maru Ke Ej Paanu Faatelu Nikadyu..
જીવનમાં બે વસ્તુઓનો સંઘર્ષ સતત ચાલ્યા કરે છે સંપત્તિ અને સન્મતિ જ્યાં સંપત્તિ હોય ત્યાં ઘણી વાર સન્મતિ નથી હોતી અને જ્યાં સન્મતિ હોય ત્યાં સંપત્તિ નથી હોતી..!!
મળ્યું તો મળ્યું ઝાંઝવું અને એ પણ મુશળધાર બારમાસી એ વાદળું આભાસી અનરાધાર.. એક તૂટે ને તેર જોઉં હું સપનાઓ ની ભરમાર મિલકત કોના બાપ ની હું લુંટાવું પારાવાર